Thursday, June 14, 2012

શરદી માટે કેસર, તુલસી અને આદુ

શરદી થાય અને નાક વહેતું હોય તો તે માટે નીચેના ઉપાય અજમાવો
1. એક ચમચી દૂધ થોડું ગરમ કરો . કેસર ને તે હુંફાળું દૂધ માં લસોટી ( કેસર ના તાંતણ આ  ને હાથેથી દૂધમાં ભેળવી ) દેવા  અને એ દૂધ કપાળપર લગાડી ને 5 મિનીટ  રાખી મુકવા થી આરામ થશે .
2  એક કપ માં 100 M L પાણી માં  તુલસી ના 2-3 પાંદડા નાખો . તેમાં થોડું આદુ  છીણી ને મિક્ષ કરો . પછી તે પાણી ને ઉકાળો . જ્યાં સુધી પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળો . પાણી ને ઠંડુ થવા દો . પછી તેમાં એક ચમચી મધ નાખો અને તેમાંથી અડધું સવારે અને અડધું સાંજે પીવા થી 2-3 દિવસ માં સારું થાય છે .

Dr . દાદી

home remedy for common cold and cough  with  basil leaves, ginger, honey, saffron milk . ths is gujarati script. Click here for English Version.




No comments:

Post a Comment

Followers