વરીઆળી અને જીરુ સરખે ભાગે લઈને બરાબર શેકી અને તેને ખાંડી તેનો પાવડર કરીને ભરી રાખવો।
ખુબ પાતળા ઝાડા થાય ત્યારે દર 2-3 કલાકે 1 ચમચો પાવડર સદા પાણી સાથે લેવું
આ પ્રયોગ થી તુરંત રાહત થઇ જશે. જો બે ત્રણ વાર પાવડર લેવાથી ના મટે તો વૈદ કે ડોક્ટર ની સલાહ લેવી।
Dr. દાદી