Friday, November 14, 2014

Loose motion - ઝાડા

 વરીઆળી  અને જીરુ  સરખે ભાગે લઈને બરાબર શેકી અને તેને ખાંડી તેનો પાવડર કરીને ભરી રાખવો।

ખુબ પાતળા ઝાડા થાય ત્યારે દર  2-3 કલાકે 1 ચમચો પાવડર સદા પાણી સાથે લેવું

આ પ્રયોગ થી તુરંત રાહત થઇ જશે. જો બે ત્રણ વાર પાવડર લેવાથી ના મટે તો વૈદ કે ડોક્ટર ની સલાહ લેવી।


Dr. દાદી



 

No comments:

Post a Comment

Followers