Wednesday, May 22, 2013

સુકકી મેથી ના દાણા - પેટ માં ચુંક - stomach cramps / pain

 પેટ માં ચુંક ,

બે ચમચી સુકકી   મેથી   ના દાણા ફાકિ જઈ ને ઊપર થી થોડીક ચમચી પાણી પિવાથી પેટ માં ચુંક મટી જાય છે .
10-15  મિનીટ માં દુઃખાવો મટી જવો જોઈએ .
અમારા કુટુંબ માં 5 પેઢી  થી આ રીત અજમાવાય છે।

Dr. દાદી

stomach cramps can be quite uncomfortable and add to complications from constipation.
This may be cured by swallowing two teaspoons of fengruk (methi) followed by few spoons of water.
Generally pain vanishes in 10-15 minutes. this method has been used for five generations.


needless to say that people having allergy to methi need to avoid this.

 http://saralupchaar.blogspot.com/2013/05/methi-fingruk-for-stomach-cramps.html

No comments:

Post a Comment

Followers